AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફળ પાકોમાં મલ્ચિંગના ફાયદા
જૈવિક ખેતીએગ્રોવન
ફળ પાકોમાં મલ્ચિંગના ફાયદા
મલ્ચીંગ ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે, જમીનને ધોવાણ થતા અટકાવે છે અને જમીનમાં પોષકતત્વો ઉમેરે છે. શેરડીનો કચરો, કપાસ ની સાઠીયો, ઘઉં નું ભૂસું વગેરે બીજા ફળોની વાડીમાં પાણીના બાષ્પીભવનને અટકાવવા માટે વાપરવામાં આવે છે.
ફાયદા: • જમીનમાં પાણીને જાળવી રાખવાની ક્ષમતાને વધારે છે અને 20% થી 30%સુધી પાણી બચાવે છે. • 80% થી 90% નીંદણમાં નિયંત્રણ અને જમીનની રચનામાં સુધારો સાથે જમીન ધોવાણથી બચાવે પરિણામે પાક ઉત્પાદનમાં વધારો. • જમીનનું તાપમાન જાળવે છે અને આ સંતુલિત તાપમાન યોગ્ય બેકટેરિયાની પ્રક્રિયાને વધારે છે. • પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધારે છે. • ખાતર અને પાણીનો યોગ્ય ઉપયોગ કરવો. સંદર્ભ: એગ્રોવન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
364
0