વીડીયોખેતી મારી ખોટમાં
ફળ પાકોમાં ઉપયોગી હોર્મોન્સ !
ફળ પાકો માં ફૂલ તથા ફળ વહેલા આવે,ફળ નું કદ તથા ગુણવત્તા વધે તે માટે વિવિધ હોર્મોન્સ નો ઉપયોગ થાય છે.આ પાકોમાં હોર્મોન્સ નો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ છંટકાવ વખતે શી કાળજી લેવી તેની વાત આ વીડિયોમાં કરી છે.
સંદર્ભ : ખેતી મારી ખોટમાં ! આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
52
4
અન્ય લેખો