AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફળ ઝાડની વાડીની આજુબાજુ કાળી તુલશી ઉછેરો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ફળ ઝાડની વાડીની આજુબાજુ કાળી તુલશી ઉછેરો
જામફળ,ચીકુ,આબાંની વાડીની આજુબાજુ તુલશી રોપો અને તેના ઉપર કોઇ પણ રાસાયણિક દવાનો છંટકાવ દર ૧૫ દિવસે કરતા રહો. તુલશી ઉપર આકર્ષાતી ફળમાખીના નર દવાના સંપર્કમાં આવતા નાશ પામે છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
85
0
અન્ય લેખો