AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફળઝાડની ડાળીઓ ઉપર આવા સ્થાયી થયેલ કિટકો “લાખના જીવડા”
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફળઝાડની ડાળીઓ ઉપર આવા સ્થાયી થયેલ કિટકો “લાખના જીવડા”
👉 આ લાખ છે જેનો ઉપયોગ જેનો ઉપયોગ સોનાની બંગડીઓ અને અન્ય ઘરેણાની બનાવટમાં, ગ્રામોફોનની રેકર્ડ, રમકડા, મીણ, વાર્નિસ, ફર્નીચરને પોલીસ કરવામાં, દવા ઉધ્યોગમાં, છાપકામ માટેની સહીની બનાવટમાં, ફળ ઉપર કોટીંગ કરવા માટે વગેરેમાં વપરાય છે. 👉 ઘણા ખેડૂતો પણ લાખની ખેતી બોર, શીસમ, બાવળ, કુસુમ, સાલ, ખૈર, પીપળો, અને તુવેર ઉપર કરતા હોય છે. આ પ્રકારનો લાખની ખેતી ઝારખંડ, પ. બંગાળ, આસામ અને મધ્ય પ્રદેશમાં વધારે થાય છે. 👉 જો આપના ફળઝાડ ઉપર આવા લાખના જીવડા જોવા મળે તો કોઇ પણ દવાથી મરતા નથી પરંતું લાખ સહિત ડાળીઓ કાપી નાંખવાથી દૂર કરી શકાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
3
2