AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ફળકોરીખાનાર ઈયળ થી છો પરેશાન?જાણો એક્સપર્ટની સલાહ
🍅ખેડૂતભાઈઓ આજના વિડીયો દ્રારા આપને જાણીશું કે ટામેટા ના પાકમાં ફળ કોરીખાનાર ઈયળ થી પાકને કેવી રીતે નુકશાન થાય છે અને તેના નિયંત્રણ માટે શું પગલા લેવા જોયે તેના વિશે. વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા મેળવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
17
3
અન્ય લેખો