ઓટોમોબાઈલ આઈ એમ ગુજરાત
ફક્ત ₹1200 માં ટુ વ્હીલર ખરીદવાની તક ! જાણો કોણ આપી રહ્યું છે તક !
👉 માત્ર 1200 રુપિયામાં ટુ વ્હીલર અને માત્ર 5.2 લાખ રુપિયામાં સેકન્ડ હેન્ડ મહિન્દ્રા થાર જેવી ઢગલાબંધ ઓફર લઈને આવી છે ભારતની સૌથી મોટી AI ઇનેબલ્ડ ઓનલાઈન ઓટોમોબાઈલ માર્કેટપ્લેસ Droom. કંપની તરફથી આપવામાં આવી રહેલી આ ઓફર કોઈ સપનું નહીં પણ વાસ્તવિક્તા છે. ભારતનું સૌથી મોટું અને અગ્રણી AI સક્ષમ ઓટોમોબાઈલ માર્કેટપ્લેસ Droom એ આ ડીલ્સની જાહેરાત કરી છે.
🛵 દરેક પ્રોડક્ટ પર ભારે ડિસ્કાઉન્ટ: કંપની તરફથી મળેલી માહિતી મુજબ Droom's Unicorn ઓફર જૂના અને નવા વાહનો ઉપરાંત મર્ચેન્ડાઇઝની વિશાળ શ્રેણી પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સેલિબ્રેશન દરમિયાન ઘણાં નાના નાના સેલ પણ કંપની દ્વારા રજૂ કરવામાં આવશે. જેમાં હાઈ ડિમાન્ડમાં રહેલા વાહનોની હરાજીનો પણ સમાવેશ થશે. દર અઠવાડિયે લકી ટુ વ્હીલર ગ્રાહકને ટુ વ્હીલર માત્ર 1,200 રુપિયામાં મળશે, પછી ભલે તે ટુ વ્હીલરની કિંમત ગમે તે હોય. Droom માત્ર 12 રુપિયામાં ISI માન્ય હેલમેટ, બાઇક મોજા, કાર પરફ્યુમ, કાર પાર્કિંગ કાર્ડ્સ, સિપર્સ અને કેલેન્ડર જેવી એક્સેસરીઝ પણ ઓફર કરશે. આ ડીલ્સ સિવાય Droom આગામી 5 અઠવાડિયા માટે દર અઠવાડિયે 1 જૂની મહિન્દ્રા થારની હરાજી કરશે, જેની બોલી 5.2 લાખ રૂપિયાથી શરુ થશે. ફ્લેશ ડીલ્સ દર એકાંતરે દિવસે બપોરે 12:00 થી 1:20 વાગ્યા દરમિયાન થશે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : આઈ એમ ગુજરાત.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.