ખાના ખજાનાVTV ન્યૂઝ
ફક્ત 10 મિનિટમાં આ રીતે બનાવો ટેસ્ટી અને ગરમાગરમ નાસ્તો !
👉 ઘરે બનાવી લો તળેલી રોટલી
👉 સરળ રેસિપિથી બની જશે નાસ્તો
👉 સરળ મસાલાથી બનશે આ નાસ્તો
સામગ્રી
👉 7-8 નંગ રોટલી
👉 જરૂર મુજબ તિરુપતિ સિંગતેલ તળવા માટે
👉 ચપટી સંચળ પાઉડર
👉 1 મોટી ચપટી લાલ મરચું પાઉડર
👉 1 ચપટી ચાટ મસાલો
રીત :
👉 સૌ પહેલા રોટલીને ઠંડી થવા દો અથવા તો સવારની રોટલીને રાતે કે રાતની રોટલીને સવારે વાપરો.
👉 આ રોટલીને 4 ભાગમાં કાપી લો.
👉 બધી રોટલી કપાઈ જાય એટલે તેલ લો.
👉 તેને ગરમ કરો.
👉 આ ગરમ તિરુપતિ તેલમાં બધી રોટલીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
👉 હવે તૈયાર છે કોઈ પણ સમયનો હેલ્ધી અને ગરમાગરમ નાસ્તો.
👉 સંદર્ભ : VTV ન્યૂઝ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.