AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફક્ત જમીનના એક નાનાં ભાગમાં એક પછી એક ગલગોટા, ડેઇઝી અને ગેલાર્ડિયાનું ઉત્પાદન લેનાર ખેડૂત
ખેડૂત વાર્તાAgriscience ન્યૂઝ નેટવર્ક
ફક્ત જમીનના એક નાનાં ભાગમાં એક પછી એક ગલગોટા, ડેઇઝી અને ગેલાર્ડિયાનું ઉત્પાદન લેનાર ખેડૂત
ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામના યુવા ખેડૂત પ્રવિણભાઈ માંગરોલિયા ફૂલોની સફળ ખેતી દ્વારા ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. પ્રવીણભાઈ પોતાની સાત વીઘા જમીનમાં ગલગોટા, ડેઇઝી અને ગેલાર્ડિયા જેવા ફૂલોની ખેતી કરે છે. ગલગોટા અને ડેઇઝી
જેમાં ફેબ્રુઆરી કે માર્ચમાં ફૂલો આવવાનું શરુ થાય છે અને જુન મહિના સુધી ફૂલો આવે છે. આમ, સાત વીઘામાં પ્રવિણભાઈ ત્રણ ફૂલ પાકોની ખેતી કરીને લગભગ આખું વર્ષ ફૂલોનું ઉત્પાદન મેળવે છે. તેઓ આ ત્રણેય પાકોમાં એક વીઘા જમીનમાં ૨૦૦૦ રોપાનું વાવેતર કરે છે. જેમાં સર
82
0