AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીઆધુનિક ખેતી
પ્રવાહી બાયો ખાતર (જૈવિક ખાતર) ના ફાયદા
• પાકની ઉપજમાં વધારો કરે છે._x000D_ • રાસાયણિક ખર્ચ માં ઘટાડો કરે._x000D_ • છોડનો વિકાસ માં અત્યંત સહાયક._x000D_ • જમીનની કાર્યક્ષમતામાં વધારો કરે છે._x000D_ • છોડ ને જીવાત થી બચાવે છે._x000D_ • પ્રવાહી જૈવિક ખાતર જમીનના પોષક ચક્રને પુન:સ્થાપિત કરે છે, અને જૈવિક પદાર્થોનું નિર્માણ કરે છે._x000D_ • પ્રવાહી જૈવિક ખાતરો છોડના મૂળ માં આક્રમણ કરનારા રોગ થી રક્ષણ પૂરું પાડે છે._x000D_ • પ્રવાહી જૈવિક ખાતરો પ્રકાશ સંશ્લેષણ કરીને છોડના વિકાસમાં મહત્વ નો ફાળો આપે છે._x000D_ _x000D_ સંદર્ભ: આધુનિક ખેતી_x000D_ આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
532
2