સમાચારNAKUM ASHOK
પ્રતિ હેક્ટરે ₹11250 ની સહાય, જલ્દી કરો અરજી !
ખેડુત મિત્રો, આજ ના આ વિડીયો એક એવી સહાય વિષે છે જે ખેડૂત ઔષધીય સુગંધિત પાક કરવામાં માંગે છે, હા આ યોજના ના ફોર્મ હમણાં ટૂંક જ સમયમાં બંધ થવા જઈ રહ્યા છે તો જલ્દી જાણો કોને મળે છે કેટલી સહાય અને કેવી રીતે મેળવી શકાય છે. અને ફાટફાટ કરી દો અરજી અને હજુ કોઈ ખેડૂત ને આ યોજના વિષે જાણ ન હોય તેમને શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Ashok. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
26
6
સંબંધિત લેખ