AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
પ્રતિ હેક્ટરે મળે છે રૂપિયા 10000 ની સહાય ! તમે લાભ લીધો ?
ખેડૂત મિત્રો, આપણે રોકડીયા પાક, મરી મસાલા પાક તો કરતાં જ હોય એ છીએ પણ ક્યારેક ફૂલ પાક ની ખેતી તરફ ધ્યાન ઓછું ગયું હશે ! અથવા તો કરતાં હશો તો નાના પાયા પર. જો તમે ફૂલ પાક કરો છો તો ખાસ નફા ની વાત છે આ વિડીયો માં. મળે છે દમદાર સરકારી સહાય, કેટલી મળે છે સહાય, કેવી રીતે મળે છે સહાય તમામ માહિતી છે અહીંયા. વિડીયો જુઓ અને ફાયદાઓ મેળવો ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : NAKUM ASHOK. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
7