નોકરીMSW Tips
પોસ્ટ વિભાગ માં આવી ભરતી, અંતિમ તારીખ પહેલા કરો અરજી !
આ અત્યંત કપરા કાળ માં જ્યાં લોકો ને નોકરી ગુમાવવાની સ્થિતિ છે ત્યાં તો નોકરી ની જાહેરાત આવતાં આપણે ખુશી ની અનુભૂતિ થાય, તો આ અનુભૂતિ આવી ગઈ છે મતલબ કે જાહેરાત આવી છે તો પછી રાહ શેની ફટાફટ જાણીયે, ક્યાં વિભાગ માં આવી છે ભરતી, શું છે પગાર અને અંતિમ તારીખ કઈ છે, જલ્દી જુઓ આ વિડીયો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : MSW Tips. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
23
17
અન્ય લેખો