નોકરીTech Khedut
પોસ્ટ ઓફિસ માં ભરતી, 10,12 પાસ માટે આવી ભરતી !
📢 નોકરી...નોકરી...નોકરી.... 10 અને 12 પાસ માટે આવી છે પોસ્ટ ઓફિસમાં ભરતી થઇ ગઈ છે અરજી પ્રક્રિયા શરુ, તમે પણ છો નોકરી ની શોધમાં તો આ વિડીયો બની શકે છે તમારા ભવિષ્ય માટે ખાસ, જાણો ક્યાં પદ માટે પોસ્ટ ઓફિસમાં આવી છે ભરતી, કઈ તારીખ સુધી અને કેવી રીતે અરજી પ્રક્રિયા કરી શકો છો જેવી તમામ માહિતી આ ખાસ વિડીયોમાં, નોકરીની શોધ કરતાં જરૂરિયાતમંદ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડશો. સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
28
19
અન્ય લેખો