AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પોષણની રફતાર ઉત્પાદન શાનદાર!
⚜️કોઈ પણ પાક માં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો પાક ઉત્પાદનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને તેની જરૂરીયાત પણ વિશેષ પ્રમાણમાં રહે છે. એગ્રોસ્ટાર લઇ ને આવ્યું છે ખાસ NPK 13 40 13 ખાતર. જે પાકમાં લાવે વધુ ફુલ અને ફળ ની સાથે સાથે પાકની ગુણવત્તામાં કરે સુધારો.આ ખાતર ની વધુ માહિતી માટે વિડીઓને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
25
1