આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પોષક તત્વોની ઉણપના કારણે આદુના પાંદડા પીળા થાય છે
ખેડૂતનું નામ- શ્રી શિવ નાગરે_x000D_
રાજ્ય- મહારાષ્ટ્ર_x000D_
સોલ્યુશન- સલ્ફર 90 % @ 3 કિલો એકર આપવો જોઇએ અને પમ્પ દીઠ 15 ગ્રામ ફેરસ નો પણ સ્પ્રે કરવો જોઈએ.
જો તમને આજનો ફોટો ગમ્યો હોય તો પીળા અંગૂઠાની નિશાની પર ક્લિક કરો