AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પોષકો તત્વોની ખામીને લીધે આદુના છોડના પાન પીળા થઈ જાય છે.
આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પોષકો તત્વોની ખામીને લીધે આદુના છોડના પાન પીળા થઈ જાય છે.
ખેડૂતનું નામ - શ્રી દાનેશ્વર પવાર રાજ્ય - મહારાષ્ટ્ર નિરાકરણ –એકર દીઠ 500 ગ્રામ સલ્ફેટ ટપક સિંચાઈ દ્વારા આપો અને ૨૦ ગ્રામ પ્રતિ પંપ સૂક્ષ્મપોષકતત્વો નો પણ છંટકાવ કરો.
જો તમને આજનો ફોટો ગમ્યો હોય તો પીળા અંગૂઠાની નિશાની પર ક્લિક કરો
370
1