AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીGaon Connection TV
પોતાનું જ એગ્રી જંક્શન ! લાભ આપો દરેક ખેડૂતો ને !
જો તમારી પાસે કૃષિ સ્નાતક ની પદવી છે તો તમે કૃષિ જંક્શન અંતર્ગત ખેડૂતો ને મદદ કરી ને રોજગાર સાથે સારી આવક મેળવી શકો છો. પ્રશ્ન થયો ને કેવી રીતે !! ચિંતા ના કરો અહીં બતાવેલ વિડીયો જુઓ અને જાણો સંપૂર્ણ પ્રોસેસ અને તમે કે તમારી ઓળખાણ માં કોઈ છે કૃષિ સ્નાતક તો કરો આ બિઝનેસ ! સંદર્ભ : Gaon Connection TV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
39
13
અન્ય લેખો