AgroStar
વેસ્ટમાંથી બેસ્ટAgri Safar
પોટાશ પ્રવાહી ખાતર ઘરે જ બનાવો !
🧫 ખેડૂત મિત્રો, તમે પાકમાં ફૂલ અને ફળ અથવા પાક અવસ્થાએ પોટાશ ખાતર આપતા હોય છે જેથી ઉત્પાદન વધુ મળે તેવામાં આ પોટાશ પ્રવાહી ખાતર ઘરે કઈ રીતે બનાવવું તે માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : Agri Safar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
78
30