કૃષિ વાર્તાGujarati DNA
પેઢીનામું એટલે શું ?કેવી રીતે પેઢીનામું મેળવી શકાય !
ખેતી કરતાં હોય અને એમાં એક મહત્વનો દસ્તાવેજ એટલે પેઢીનામું. પણ શું તમે એનો પૂર્ણ ઉપયોગ જાણો છો, કેવી રીતે તે ખાસ દાંતાવેજ મદદરૂપ છે કેવી રીતે બનાવી શકાય અને ક્યાં - ક્યાં થી આપણે તેને બનાવ માટે આપી શકાયે ક્યાં લોકો તેને બનાવી શકે અને ક્યાં ડોક્યુમેન્ટ ની જરુરુ છે આ તમામ માહિતી તમને અમે આ વિડીયો માં જણાવીશું તો જુઓ અને જાણો અને અન્ય મિત્રો ને પણ શેર કરો. સંદર્ભ : Gujarati DNA, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
85
24
અન્ય લેખો