AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણAwadh Live Kheti
પેટ્રોલ બંધ થયા પછી પણ ચાલશે
😍 આજના કૃષિ મશીનરી વિડીયોમાં આપણે એવા પાવર ટીલર વિશે જાણીશું, જે ખેડૂતોના ખેતીના કામને ખૂબ જ સરળ બનાવે છે, જેના દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં ખેડાણ કરવાની સાથે સાથે પાણીની મોટર પણ ચલાવે શકે છે પેટ્રોલ પૂરું થય ગયા પછી પણ આ પાવર ટીલર ચાલવા સક્ષમ છે કે કેમ તે વિગતવાર માહિતી જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. સંદર્ભ :- Awadh live Kheti આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
24
5
અન્ય લેખો