AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડAbtak Media
પેટ્રોલ ડીઝલ ની ઝંઝટ થઈ દૂર, ગુજરાતી યુવાને બનાવી પાણીથી ચાલતી ટુ-વ્હીલરની કીટ !
👉 આ કહેવત તો તમે સાંભળી જ હશે, 'જરૂરિયાત એ આવિષ્કારની જનની છે'. હાલ પેટ્રોલ ડીઝલ ના ભાવ જોતા ભલભલા ને હૃદય થંભી જાય ! પણ એની સામે 'મન હોય તો માળવે જવાય' ની કહેવત ને સાર્થક બનાવે છે ગુજરાતી યુવક. જેમને પોતાની મહેનત અને આવડત થી એક એવી અદ્દભુત કીટ બનાવી છે જેનાથી ટુ વ્હીલર હવે પાણી થી ચાલી શકે છે. હે !! વિશ્વાસ નથી આવતો તો જુઓ આ વિડીયો અને જાણો સંપૂર્ણ અહેવાલ. અને હા, વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. 👉 સંદર્ભ : Abtak Media. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
57
14