આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પૂરતી માત્રામાં પાણી અને ખાતર મેનેજ્મેન્ટ દ્વારા સરગવાના વૃક્ષમાં પુષ્કળ સરગવાની સીંગ મેળવી શકાય.
ખેડૂતનું નામ - શ્રી. ઉત્તમ થોરાટ રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 19: 19: 19 @ 5 કિલોગ્રામ ટપક સિંચાઇ દ્વારા આપવું જોઈએ.
જો તમને આજનો ફોટો ગમ્યો હોય તો પીળા અંગૂઠાની નિશાની પર ક્લિક કરો
831
15
અન્ય લેખો