AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણએગ્રોસ્ટાર ઇન્ડિયા
પુરા ખેતરમાં એક જ પાઇપથી પિયત આપી શકશો !
💧 ખેડૂત મિત્રો, આપડે જાણીયે જ છીએ કે પાણીની અછત ઘણી હોય છે તો ઓછા પિયતમાં પાકને પકવી અને એક જ પાઇપમાં પુરા ખેતરમાં પિયત આપી શકાય તેવી ટેક્નોલોજી વિશે જાણો માહિતી આ વિડિઓમાં ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
13