આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પુખ્તવયના પશુને સુમિશ્રિત દાણ
પુખ્તવયના પશુને ૧ કિલોગ્રામ સુમિશ્રિત દાણ (૨૦ ટકા પ્રોટીનવાળું) શરીરના નિભાવ માટે આપવુ જોઈએ. જો દાણમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય તો ૧.૫ કિલોગ્રામ દાણ આપવુ જોઈએ.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
244
0
અન્ય લેખો