ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પીળા સ્ટીકી ટ્રેપ અને ફેરોમોન ટ્રેપના ફાયદા
🧑ખેતરમાં સફેદમાખી નો ઉપદ્રવ ચાલુ થઈ ગયો છે કેવી રીતે ખબર પડશે અને જુદા જુદા પાકમાં ફેરોમોન ટ્રેપના શું છે ફાયદા અને કેવી રીતે મદદરૂપ છે જણાવી રહ્યા છે એક્સપર્ટ.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.