ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સ્માર્ટ ખેતીBBC News Gujarati
પીળા અને જાંબલી ફ્લાવરની ખેતી ! આવક મળે છે લાખો માં !
👉 ખેડ઼ૂતે અનોખો પ્રયોગ કર્યો છે. તેમણે હાઇબ્રિડ પાકમાંથી રંગબેરંગી ફ્લાવરની ખેતી શરૂ કરી છે. પાકમાંથી અંદાજિત 16 લાખ ઉપજે છે. 👉 42 વર્ષીય પિતાંબેએ રંગબેરંગી ફ્લાવરથી થયેલી કમાણીમાંથી જમીન ખરીદી. 👉 આ ખેતરમાં 20,000 કિલો જેટલાં જાંબલી અને પીળાં ફ્લાવરનો પાક થયો છે. વધુ માહિતી જાણીયે વિડીયો માં...! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : BBC News Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
1
સંબંધિત લેખ