AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીએમ ગ્રામીણ આવાસ યોજનામાં ભારે ફેરફાર !
યોજના અને સબસીડીઝી ન્યુઝ
પીએમ ગ્રામીણ આવાસ યોજનામાં ભારે ફેરફાર !
🏡 પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સરકારે પીએમ આવાસ યોજના- ગ્રામીણ હેઠળ 2.95 કરોડ પાકાં મકાનો આપવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારે પીએમ આવાસ યોજના- ગ્રામીણ હેઠળ 2.95 કરોડ પાકાં મકાનો આપવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાંથી નવેમ્બર 2021 સુધીમાં 1.65 કરોડ પાકાં મકાનો બનાવવામાં આવ્યા છે. બાકીના પરિવારો પણ તેમના પાકાં મકાનો બનાવી શકે એટલા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને 2024 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી લાખો ગ્રામજનોને ફાયદો થશે. 🚪 શૌચાલય બનાવવા માટે પણ મળે છે પૈસા : સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા આપવામાં આવે છે, જે બિલ્ડિંગના બાંધકામ ઉપરાંત આપવામાં આવે છે. આ યોજનાની સાથે સાથે દરેક પરિવારને પાકું મકાન, પાણી, વીજળી અને શૌચાલય આપવાનો સંકલ્પ પણ પૂર્ણ થાય છે. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
59
13
અન્ય લેખો