યોજના અને સબસીડીTech Khedut
પીએમ કિસાન યોજના, 9 માં હપ્તા માં થશે ફેરફાર ?
ખેડૂત મિત્રો, આજે પીએમ કિસાન યોજના થી સૌ પરિચિત જ છે પણ સરકાર તેમાં ફેરફાર કરવા જઈ રહી છે જે અંતર્ગત કેટલાય ખેડૂતો ને 2000 નો હપ્તો નહીં મળી શકે, તો ક્યાં કારણો છે અને ક્યારે સરકાર આગામી હપ્તો ખેડૂતોના ખાતા માં પહોંચાડશે તમામ માહિતી જાણીયે આજના આ વિડીયો માં અને ક્યાં કારણે તમને હપ્તો નથી મળી રહ્યો અને સાથે તેનું નિરાકરણ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
40
5
અન્ય લેખો