AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTech Khedut
પીએમ કિસાન યોજના માં થયો ફેરફાર ! શું તમને મળશે હપ્તો ?
દરેક ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના થી પરિચિત છે અને સૌ 8 માં હપ્તા ની રાહ જોઈ રહ્યાં છે. પણ શું તમે એ જાણો છો કે આ યોજના માં કેટલાક ફેરબદલ કરવામાં આવ્યા છે જેનાથી કેટલાય ખેડૂતો ના ખાતા માં હપ્તો જમા નહીં થાય. તો શું તમને મળશે અગાઉ નો હપ્તો જાણો કેવા ખેડૂતો ને નહીં મળે હપ્તો. આ વિડીયો જુઓ અને જાણો માહિતી અને શેર કરો અન્ય મિત્રો ને. સંદર્ભ : Tech khedut. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
14
2
અન્ય લેખો