AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
પીએમ કિસાન યોજના ડબલ લાભ ? શું હવે મળશે ₹4000 !
પીએમ કિસાન યોજના વિષે આજે દરેક ખેડૂતો જાણે છે, પણ ક્યારેક તેમના ડોક્યુમેન્ટ માં કોઈ ભૂલ હોય તો સરકાર તરફથી મળતા હપ્તાની રકમ અટવાઈ જાય છે, તો આ અટવાયેલા રકમ થી ખેડૂતો ને ફરી ક્યારે હપ્તો મળી શકે નવા ખેડૂતોને કેવી બે લાભ મળી શકે, શું એક હપ્તા માં 4000 રૂપિયા મળી શકે, જો મળી શકે તો કેવા ખેડૂતને મળે આ તમામ માહિતી આ વિડીયો ના માધ્યમ થી આપણે જાણીયે અને સમજીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
5
અન્ય લેખો