ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાTech Khedut
પીએમ કિસાન યોજના ! ક્યારે મળશે 8 મો હપ્તો ?
સૌ ખેડૂત મિત્રો, આ મહત્વાકાંક્ષી યોજનાથી પરિચિત જ છે, પણ કેટલાંક ખેડૂતો એ આ યોજના માં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં હપ્તો નથી મળ્યો તો શું પ્રોસેસ કરવી અને 8 મોં હપ્તો ક્યારે આવશે તમામ માહિતી જાણીશું આ વિડીયો માં અને KCC યોજના આ યોજના સાથે ઉમેરવામાં આવી છે જેનાથી તમે લોન વગર વ્યાજે લઇ શકાય છે તો આના માટે અરજી કરવી હોય તો વિડીયો માં જણાવેલ KCC ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી શકો છો. વધુ માહિતી જાણો આ વિડીયો માં....!! 👉 સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
58
14
સંબંધિત લેખ