કૃષિ વાર્તાDear Kisan
પીએમ કિસાન યોજનામાં મળી શકે છે વધુ રકમ, જાણીયે વિસ્તાર થી !
ખેડુત મિત્રો, આપણે સૌ પીએમ કિસાન યોજનાનો લાભ પ્રાપ્ત તો કરીયે જ છીએ, પણ તમે આ યોજના અંતર્ગત મળતી વધુ સહાય થી કદાચ અજાણ છીએ, આપણે હજુ એ જ જાણીયે છીએ કે ઘર દીઠ વાર્ષિક ૬૦૦૦ મળે છે, પણ એવું માનવું તદ્દન ખોટું છે, હા, ભાઈ એ જ માહિતી આપવામાં આ વિડીયો માં સંપૂર્ણ માહિતી આપેલ છે. તો જાણીયે આ યોજનાનો વધુ ફાયદો કેવી રીતે મળી શકે છે અને અન્ય મિત્રો ને શેર કરીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Dear Kisan . આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
27
9
સંબંધિત લેખ