કૃષિ વાર્તાTrick Gujarati
પીએમ-કિસાન યોજનામાં થયા 5 અગત્યના મોટા ફેરફારો !
પીએમ-કિસાન યોજના થી આજે દરેક ખેડૂત પરિચિત છે. આ યોજના માં જો વર્ષે સીધા જ ખાતા માં 6 હજાર આપવામાં આવે છે. પણ શું તમે એ જાણો છો કે આ મહત્વાકાંક્ષી યોજના માં 5 મોટા ફેરફારો અત્યારસુધી માં થયાં છે જે આ યોજનામાં ઓળાયેલ અને ન જોડાયેલ ને અસર કરે છે. જાણો આ વિડીયો માં થયેલ ફેરફાર અને કરો શેર અન્ય ખેડૂત મિત્રો ને પણ. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ :Trick Gujarati. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
82
5
અન્ય લેખો