યોજના અને સબસીડીખિસ્સું
પીએમ કિસાન યોજનાની રકમમાં થશે વૃદ્ધિ ? જાણો સમગ્ર અહેવાલ !
આપણે સૌ જાણીયે છીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 નો હપ્તો આપવામાં આવે છે પણ હવે સરકાર આ હપ્તા ને ડબલ કરવાની વિચારણા કરી રહી છે. તો હવે ખેડૂત મિત્રો ને મળશે 12000 ? જાણીયે તમામ સમાચાર અહેવાલ માહિતી આ વિડિઓમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ખિસ્સું. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
183
36
અન્ય લેખો