કૃષિ વાર્તાTotal Mahiti
પીએમ કિસાન નો હપ્તો નથી મળ્યો તો જુઓ આ ખાસ માહિતી !
ખેડૂત મિત્રો, ભારત સરકાર ની મહત્વની યોજના પીએમ કિસાન નો હપ્તો નથી આવ્યો તો ચિંતા ના કરો અમે તમને જણાવીશું કે ક્યાં કારણે નથી આવ્યો. આ વિડીયો જુઓ તો તમે સમજી જશો કે તમે કઈ ભૂલ કરી છે અને કેવી રીતે સુધારી શકાય. અને સૌથી વધુ તમને કોઈ આ યોજનાની માહિતી ની જરૂર હોય તો પણ આપેલ નંબર માં સંપર્ક કરી માહિતી મેળવી શકો છો. સંદર્ભ : Total Mahiti, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
77
20
અન્ય લેખો