AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પીએમ આવાસ યોજનામાં આ રીતે ચેક કરો તમારું નામ
સમાચારએગ્રોસ્ટાર
પીએમ આવાસ યોજનામાં આ રીતે ચેક કરો તમારું નામ
👉આ રીતે તપાસો - - સૌવ પ્રથમ ઓફિશ્યિલ વેબસાઈટ pmaymis.gov.in પર ક્લિક કરો. - સીટીઝન અસેસમેન્ટ પર ક્લિક કરો. - ક્લિક કર્તાની સાથે જ નવું પેઈજ ખુલશે. જેમાં ટ્રેક યોર એસેસમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. - રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અને સ્ટેટસ ચેક કરો. - ત્યાં તમારા રાજ્ય, જિલ્લા અને શહેરને સિલેક્ટ કરીને સબમિટ પર ક્લિક કરી દો. તમારી એપ્લિકેશનનું સ્ટેટસ સ્ક્રીન પર આવી જશે. 👉આ રીતે કરી શકાય અરજી - - સૌવ પ્રથમ ઓફિશ્યિલ વેબસાઈટ pmaymis.gov.in પર ક્લિક કરો. - સીટીઝન અસેસમેન્ટ પર ક્લિક કરો. - હાવ ટુ અપ્લાય ફોર PMAY પર ક્લિક કરતાની સાથે તમારે આધાર નંબર ભરવાનો રહેશે. ત્યારબાદ ક્લિક કરો. - ઓપન થયેલા ફોર્મમાં જરૂરી જાણકારી ભરીને સબમિટ કરો. - તમારી સ્ક્રીન પર એક નંબર દેખાશે એ નોંધી લો. જે પછી આગળ કામ આવશે. 👉કોને મળે છે લાભ આ યોજનામાં વાર્ષિક ૩ લાખથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓની પાસે કોઈ ઘર નથીતેઓ અરજી કરી શકે છે. સરકારની આ યોજનામાં ૨.૫૦ લાખ સુધીની સહાયતા કરવામાં આવે છે. જેમાં 3 હપ્તે રૂપિયા આપવામાં આવે છે. પહેલા હપ્તે ૫૦,૦૦૦ રૂપિયા, પછી ૧.૫૦ લાખ અને અંતમાં ૫૦,૦૦૦ આપવામાં આવે છે. આ કુલ રૂપિયામાં ૧ લાખ રાજ્ય સરકાર અને ૧.૫૦ લાખ કેન્દ્ર સરકાર આપે છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
26
4
અન્ય લેખો