AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પિયતી ઘઉંમાં ઉધઇ નિયત્રંણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પિયતી ઘઉંમાં ઉધઇ નિયત્રંણ
પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો એક હેકટર પાક વિસ્‍તાર માટે ફીપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવાને ૧૦૦ કિ.ગ્રા. રેતી અથવા માટી સાથે મિશ્રણ કરી બરાબર ભેળવીને દવાની માવજત આપેલ રેતી ઉભા પાકમાં પુંખવી અને પાકને હળવુ પિયત આ૫વું. ક્લોરપાયરીફોસ દવા પિયત સાથે પણ હેક્ટરે ૨.૫ લિટર પ્રમાણે આપી શકાય
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
135
0
અન્ય લેખો