સ્માર્ટ ખેતીTUBELIGHT ART & GLANCE
પાળા બનાવવાનો અનોખુ સાધન !!
ખેતર માં કોઈ પણ પાક માં યોગ્ય અંતરે અને એક સરખાં ક્યારા નિક બનાવવા ખુબ જ જરૂરી છે. તો આજ ના આ કૃષિ જ્ઞાન વિડીયો માં જોઈએ એક સ્માર્ટ ટ્રેક્ટર સંચાલિત ખાસ ઉપકરણ જે એક સમાન અને યોગ્ય અંતરે એક જ જે ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિ થી કંટ્રોલ કરી ને પાળા/ક્યારી બનાવે છે. જોઈએ આ ખાસ ટ્રેક્ટર સ્માર્ટ ટેક્નોલોજી વિડીયો માં.
સંદર્ભ : TUBELIGHT ART & GLANCE આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
8
અન્ય લેખો