રમૂજીBBC News Gujarati
'પારલે જી' નો ઇતિહાસ અને કામ !
જી ફોર જીનિયસ' ના સ્લોગન અને સૌ નાના મોટા ના વ્હાલા અને સૌ એ એક વાર તો ખાયેલાં બિસ્કિટ એટલે 'પારલે જી'. આજે પણ લાખો લોકો આ બિસ્કિટ માંથી એનર્જી મેળવી રહ્યા છે સસ્તા અને સારા. પણ શું તમે પારલે જી નો ઇતિહાસ જાણો છો? કેવી રીતે શરૂઆત કરવામાં આવી ? આ પાછળ તેમનો શું ઉદ્દેશ છે ? નહીં ને ...!! વિડીયો જુઓ અને જાણો કંઈક નવું અને આ માહિતી તમારા સુધી જ ન રાખતા નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
સંદર્ભ : BBC News Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
3
અન્ય લેખો