એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પાપડી ની નુકસાન કરતી મોલો !
• પાપડીનો ઉપયોગ શિયાળામાં ઉંધિયુ બનાવવામાં બહોળા પ્રમાણમાં થાય છે. • પાપડીમાં મોલો-મશીનો ઉપદ્રવ સવિશેષ જોવા મળે છે. • મોલો રસ ચૂંસે છે ઉપરાંત તેમાંથી મધ જેવો ચીકણો પ્રવાહી ઝરતો હોવાથી પાપડી ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે અને ગુણવત્તા અને ઉત્પાદન ઉપર માઠી અસર પડતી હોય છે. • આ જીવાતના નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક દવાઓ જેવી કે મેટારીઝીયમ અથવા વર્ટીસીલીયમ અને વનસ્પતિજન્ય દવાઓમાં લીમડા આધારિત તૈયાર દવાઓ છાંટવી. • ઘણા ખેડૂતો ચૂલાની રાખ અવાર-નવાર વેલોઓ ઉપર છાંટી નિયંત્રણ મેળવે છે. લીમડા આધારિત દવા ખરીદવા માટે, ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-653,AGS-CP-654&pageName=
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
4
અન્ય લેખો