ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાન વાળનારી ઇયળ નું સચોટ નિયંત્રણ!
👉🏻હાલ ના વાતાવરણ ને અનુસાર તલ ના પાકમાં ઈયળ નો ઉપદ્રવ વધારે જોવા મળે છે. જેને કારણે પાકમાં વધુ નુકશાન થાય છે તો ચાલો જાણીએ આ ઈયળ ના સચોટ નિયંત્રણ વિશે!!
🐛નાની ઇયળો 2-3 પાન ભેગા કરી તેમની વચ્ચે રહી પાન ખાય છે, જેને ખેડૂત મિત્રો તલના “માથા બાંધનારી ઈયળ” ના નામથી પણ ઓળખે છે.
🐛શરૂવાતની અવસ્થાએ વધુ ઉપદ્રવ હોય તો છોડમાં ડાળીઓ આવતી નથી.
🐛પાછલી અવસ્થાએ ઉપદ્રવ હોય તો વિકાસ ઘટે છે.
🐛ફૂલ અવસ્થાએ ઇયળ કળીઓ ખાય અને અને બૈઢા અવસ્થાએ શિંગોમાં નુકસાન કરે છે.
🐛આ ઈયળ ના સચોટ નિયંત્રણ માટે એગ્લોરો (ક્લોરપાયરીફોસ 20% EC) 30 મિલી પ્રતિ પંપ સાથે પાકમાં સારા ફૂલ-ફાલ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!