યોજના અને સબસીડીનકુમ હરીશ
પાણીમાં દ્રવ્ય ખાતર મળી રહી છે સબસીડી
🥳બાગાયતી ખેતી કરતા ખેડૂતભાઈઓ માટે પાણીમાં દ્રાવ્ય ખાતર એટલે કે ૧૯:૧૯:૧૯, ૦:૫૨:૩૪ વગેરે જેવા ખાતરો માટે મળી રહી છે સબસીડી. તો જાણીએ કેટલી મળશે સહાય અને કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ. વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા મેળવો.
સંદર્ભ :- નકુમ હરીશ
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.