AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
પાણીનો ટાંકો બનાવો, સરકાર આપશે સહાય !
💦 ખેતી માં સૌથી વધુ પાણી ની જરૂર રહે છે, જે ખેડૂત પાસે જરૂરી પાણી ના સ્ત્રોત છે એ જરૂરિયાત મુજબ આપશે પણ જેમની પાસે પાણી સ્ત્રોત નથી એમનું શું, તો આ ઉદ્દેશ થી સરકાર પાણી સંગ્રહ પિયત માટે ટાંકા બનાવવાની યોજના જાહેર કરી છે જેમાં અલગ અલગ ઘનમીટર મુજબ સહાય આપવામાં આવે છે, વધુ માહિતી જાણીયે આ વિડીયો માં અને જાણીયે આ યોજનાની તમામ શરતો અને નિયમો. સંદર્ભ : Nakum Ashok. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
42
18