AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
પાણીનો ટાંકો બનાવો અને લાખો રૂપિયાની સહાય મેળવો !
ચોમાસુ સીઝન માં પણ ખપ પૂરતો વરસાદ ન ખાબડતાં ખેડૂતો ને ચોમાસુ પાક માં પણ પિયત આપવાની સ્થિતિ સર્જાઈ છે, જે ખેડૂત પાસે જરૂરી પાણી ના સ્ત્રોત છે એ જરૂરિયાત મુજબ આપશે પણ જેમની પાસે પાણી સ્ત્રોત નથી એમનું શું, તો આ ઉદ્દેશ થી સરકાર પાણી સંગ્રહ પિયત માટે ટાંકા બનાવવાની યોજના જાહેર કરી છે જેમાં અલગ અલગ ઘનમીટર મુજબ સહાય આપવામાં આવે છે, વધુ માહિતી જાણીયે આ વિડીયો માં અને જાણીયે આ યોજનાની તમામ શરતો અને નિયમો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
79
36