કૃષિ વાર્તાGujarati DNA
પાક સુરક્ષિત કરવા ખેડૂતો માટે આવી ગઈ છે તાર ફેન્સીંગ સહાય !
ખેડૂત મિત્રો માટે છે ખુશખબર ! ખેડૂતો માટે આવી ગઈ છે તાર ફેન્સીંગ સહાય અને ઓફિશ્યલી પરિપત્ર પણ આવી ગયો છે આ યોજના કયારે શરુ થશે? મીટર દીઠ કેટલી સહાય મળશે. સંપૂર્ણ વિગતવાર માહિતી જાણવા માટે આ વિડિઓ અચૂક જુઓ.
સંદર્ભ : Gujarati DNA
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.