ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીNakum Harish
પાક સુરક્ષા યંત્ર પર 63000 ની સહાય !
સરકાર લાગે છે ખેડૂતો પર લાગણી નો દરિયો વરસાવી રહી છે એમ સતત ખેડૂતો માટે યોજના નો વરસાદ કરી રહી છે. એવી જ એક સહાય માં ખેડૂતો ને પાક ની સુરક્ષા અને ઓછા સમય માં દવા નો છંટકાવ થાય એ માટે ટ્રેક્ટર માઉંટન્ટ સ્પ્રેયર માટે સહાય આપી રહી છે આ સહાય કોને, કેવી રીતે અને આ સહાય ના ફોર્મ ક્યાં સુધી ભરવામાં આવશે જાણીયે આ વિડીયો માં....!! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
78
7
સંબંધિત લેખ