યોજના અને સબસીડીNakum Harish
પાક સુરક્ષા માટે સરકાર ની નવી યોજના !
ખેતર માં ક્યારેક રખડતા પશુ કે ક્યારેક જંગલી જાનવરો ના કારણે પાક નુકશાન થતું હોય છે. આ પાક નુકશાની ન થાય તેના માટે સરકારે એક યોજના બહાર પાડેલ છે. તાર ફેન્સીંગ યોજના, આ યોજના અંતર્ગત હાલ માં ઘણી સુધારો કરવામાં આવ્યો છે, કયો-કયો સુધારો કરવામાં આવ્યો છે જેથી ખેડૂતો ને વધુ ફાયદો મળી શકે, ક્યારે થી આ યોજનાના ફોર્મ ભરવામાં આવશે અને કઈ વેબસાઈટ દ્વારા ફોર્મ ભરાશે જાણવા માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ : Harish Nakum. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરો.
380
102
અન્ય લેખો