AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીBayer Crop Science India
પાક સાથે તમારી પણ સુરક્ષા છે મહત્વની !
👉 ખેડૂત મિત્રો, આપણે આપણા પાક ની રક્ષા કરવા માટે જાત જાત ની અને ભાત ભાત ની દવાઓનો છંટકાવ કરતાં હોઈએ છીએ, પણ આપણે આપણા પાક ની રક્ષા કરતાં આપણી સુરક્ષાને તો નેવે નથી મુકતા ને ??? આપણે સૌએ કોઈ પણ દવાનો છંટકાવ કરતી વખતે નાની નાની ભૂલો કરીને ખેતી ખર્ચ વધારતા હોઈએ છીએ સાથે આપણા સ્વાસ્થ્ય ને પણ જોખમમાં મુકતા હોઈએ છીએ, તો આવવી નાની નાની કઈ ભૂલો છે જેને આપણે સુધારી પાક રક્ષા સાથે આપણું સ્વાસ્થ્ય ને પણ સુરક્ષિત રાખી શકીયે છીએ, કૃપા કરીને આ વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો બહુમૂલ્ય માહિતી. 👉 સંદર્ભ : Bayer Crop Science India . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
7
અન્ય લેખો