AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાક સંરક્ષણ ક્ષેત્રમાં સુમિટોમો કોર્પોરેશન સાથે 'મહિન્દ્રા'ની ભાગીદારી
કૃષિ વાર્તાએગ્રોવન
પાક સંરક્ષણ ક્ષેત્રમાં સુમિટોમો કોર્પોરેશન સાથે 'મહિન્દ્રા'ની ભાગીદારી
મહિન્દ્રા એગ્રી સોલ્યુશન્સ કંપની જે કૃષિ સાધનો અને કૃષિ ઉત્પાદનમાં અગ્રણી ઉત્પાદકો પૈકી એક છે,તેણે પાક સંરક્ષણ ક્ષેત્રમાં એક પગલું આગળ વધાર્યું છે. ભવિષ્યમાં પાકની જાળવણીની જરૂરિયાતને ઓળખીને મહિન્દ્રાએ તાજેતરમાં જ જાપાનીઝ
સુમિટોમો કોર્પોરેશન કંપની સાથેની પોતાની ભાગીદારીની જાહેરાત કરી હતી. (તારીખ 12) કંપનીના જણાવ્યા અનુસાર, જાપાની તકનીક તેના મીડિયા દ્વારા ભારતીય ખેડૂતોને તેમની પાક ઉત્પાદકતાને વધારવામાં મદદ કરશે. સંદર્ભ – અગ્રોવન, 19 ઓક્ટોબર 18
12
0