યોજના અને સબસીડીNakum Harish
પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનવવા માટે મળશે ₹ 87,500ની સહાય !
🏛️ ખેડૂત મિત્રો, સરકારની અલગ અલગ યોજનાનો તમે અરજી કરીને લાભ લો છો તો આ યોજના માં પાક સંગ્રહ કરવા માટે સ્ટ્રકચર બનાવવા માટે સરકાર મોટી સહાય કરે છે, તો કઈ રીતે કરશો અરજી અને તેના વિશેની સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ !
સંદર્ભ : Nakum Harish,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.